Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગોંડલના મોવિયા સંતોષી માતાજી મંદિરના મહંતનું સન્માન

 ગોંડલ : સેવાકીય પ્રવૃત્ત ક્ષેત્રે અગ્રેસર અને મોવિયા સંતોષી માતાજી મંદિરના મહંત શ્રી ચંદ્રેશબાપુનું મોવિયા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોવિયા સંતોષી માતાજી મંદિર દ્વારા કોરોનાની વિપરીત પસ્થિતિ દરમ્યાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, રાસન વિતરણ સહિતની પ્રવૃતિઓ કરાઇ હતી.

(9:35 am IST)