Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

શ્રી સોમનાથ મંદિરે યાત્રાધામ ના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ દર્શન કર્યા બાદ મહાપૂજા કરી

વેરાવળ : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે  આજરોજ યાત્રાધામ  ના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,બાદ મહાપૂજા- કરવામાં આવેલ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ સ્મૃતી ભેટ  આપી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.

(12:33 pm IST)