Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ૫ જુનિયર તબીબો સહિત ૧૩ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

 જુનાગઢ :::જુનાગઢ સિવિલ હોસ્પિટલ  ૫ જુનિયર તબીબો સહિત ૧૩ કર્મચારીઓના  કોરોના  રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

     જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના ૫ જુનિયર તબીબ ,૫ નર્સિંગ સ્ટાફ ને કોરોના પોઝિટિવ ,૨ લેબ ટેકનેશીયન સ્ટાફને કોરોના પોઝિટિવ ,૧ મેડિકલ ઓફિસર સહિત૧૩ કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મા  ફફડાટ ફેલાઇ ગયો છે.

(3:11 pm IST)