Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જસદણ પંથકમાં આજે પણ કોરોના કહેર: જસદણ શહેરમાં ત્રણ વિંછીયામાં એક કેસ પોઝીટીવ

આટકોટ :::  જસદણ પંથકમાં આજે પણ કોરોના કહેર યથાવત હોય જસદણ શહેરમાંથી કરવામાં આવેલા રેપીડ ટેસ્ટમાં ત્રણ કેસ પોઝીટીવ આવ્યા છે અને વિંછીયામાં એક કેસ પોઝીટીવ આવ્યો છે.  ગઇ કાલે લીધેલા સેમ્પલના રીપોર્ટ હજુ આવવાના બાકી છે.

(3:12 pm IST)