Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ 18 કેસ પોઝીટીવ : ઝાંઝરડા રોડ, આબેડકરનગર, દુધેશ્વર સોસાયટી, ડુંગરપુર, સાસણ, કાલસારી, બાલોટ, શાપુર, નગડિયામાં કોરોના કેસ

જુનાગઢ શહેર અને જીલ્લા માં ૧૮ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે જૂનાગઢમાં.ઝાંઝરડા રોડ સેન્ડવુડ એપાર્ટમેન્ટ ૩૧ વર્ષીય પુરૂષ ,.આંબેડકર નગર ૩૩ વર્ષીય મહિલા ,.દુધેશ્વર સોસાયટી ૫૪ વર્ષીય મહિલા,.સિવિલ હોસ્પિટલ સ્ટાફ કવાટર ૨૫ વર્ષીય પુરૂષ ,.હિરાપના કોમ્પ્લેક્સ ૩૨ વર્ષીય પુરૂષ,.ડુંગરપુર ૨૧ વર્ષીય પુરૂષ,ડુંગરપુર ૩૭ વર્ષીય પુરૂષ,.સાસણ ૪૫ વર્ષીય મહિલા ,.સાસણ ૫૧ વર્ષીય પુરૂષ,.કાલસારી વિસાવદર ૪૨ વર્ષીય પુરૂષ,.બાલોટ વંથલી ૫૨ વર્ષીય મહિલા ,.નગડીયા વંથલી ૨૪ વર્ષીય પુરૂષ,.નગડીયા વંથલી ૨૨ વર્ષીય મહિલા ,.શાપુર વંથલી ૩૦ વર્ષીય મહિલા ,.બાલોટ વંથલી ૬૫ વર્ષીય મહિલા,.ગાદોઇ વંથલી ૧૫ વર્ષીય યુવક ,બરવાડા વંથલી ૨૮ વર્ષીય પુરૂષ ,કણઝા વંથલી ૨૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ  કોરોના સાથે ગંભીર બિમારી વાળા ૩ દર્દી ના મૃત્યુ થયાનુ પણ નોંધાયુ છે

કુલ ૧૮ કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવીછે 

(9:48 pm IST)