Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢ સિવીલના ૪ ડોકટરો કોરોનાની હડફેટે

સીવીલ હોસ્પિટલનો સ્ટાફ કોરોનાની ઝપટમાં આવતા ખળભળાટ. ૪ ડોકટરને કોરોના પોઝેટીવ સહિત કુલ ૧૦ લોકોને કોરોના થયો છે. નર્સ અને સ્ટાફ પણ કોરોનાની ઝપટે ચડયાના હેવાલો.

(12:05 am IST)