Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ઉનામાં મેઘરાજાને મનાવવા મંદિરોમાં ધ્વજારોહણ

ઉનાઃ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા ગ્રેઇનમર્ચન્ટ એસોસીએશન દ્વારા મેઘરાજાને મનાવવા ઉનાના દરેક મંદિરો ધ્વજા દરેક મસ્જિદોમાં ચાદર ચડાવી દરેક વેપારીઓ વરસાદની પ્રાર્થના કરી હતી તે તસ્વીર.

(11:36 am IST)