Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ઉપલેટાના મોજ અને વેણુ-ર ડેમ ઓવરફલો : દરવાજા ખોલાયા

ઉપલેટા, તા. ર૦ : તાલુકાના પીવાનું પાણી, ખેતીમાં પાણી પુરૂ પાળતા તાલુકાના મોજ, વેણુ-ર ડેમ ઓવરફલો છે. હાલ પાણીની આવક થતાં બન્ને ડેમના પાટીયા ખોલીયા છે. જેમાં મોજ ડેમ ઉપર ૧૦ મી.મી. વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ ૮પ૦ મીમ.ી. થયેલ છે. જયારે ૩ પાટીયા ર ફુટ ખોેલેલ છે. વેણું-ર ઉપર વરસાદ નથી પાણીની આવક ચાલુ રહેતા ૩ પાટીયા ૩ ફુટ ખોલેલ છે. ગઇકાલે વરસાદ નથી.

(11:49 am IST)