Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જામનગર કોર્પોરેશનની સોશ્યલ ડીસ્ટન્સ સાથે સામાન્યસભા

જામનગર : મહાનગરપાલીકાની સોશ્યલ ડીસ્ટન્સ સાથે સામાન્ય સભા ટાઉનહોલ ખાતે મળી હતી. મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભાની બેઠકમાં કમિશ્નર સતિષ પટેલ, ડેપ્યુટી મેયર કરશન કરમુર, ડેપ્યુટી કમિશ્નર વસ્તાણી, સેક્રેટરી અશોકભાઇ પરમાર ઉપરાંત સત્તાપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ જનરલ બોર્ડમાં એજન્ડાઓ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(2:39 pm IST)