Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ધોરાજી તાલુકાના મોટીમારડ ખાતે રહેણાંક મકાનમાં જુગાર રમતા 16 શખ્સોને રૂપિયા એક લાખ 19 હજાર ના મુદ્દામાલ સાથે પાટણવાવ પોલીસ ઝડપી લીધા

(કિશોરભાઈ રાઠોડ) ધોરાજી: પાટણવાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય બી રાણા અને તેમની ટીમે મોટીમારડ ખાતે રહેણાક મકાનમાં રેડ પાડતા 16 શખ્સોને ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મિણા ની સૂચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર  જેતપુર વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ પાટણવાવ પો.સ્ટે ના પો.સબ.ઇન્સ. વાય.બી.રાણાએ પોલિસ સ્ટાફ સાથે પાટણવાવ પો.સ્ટે વિસ્તાર મા તા.૨૦/૦૮/૨૦૨૦ ના રોજ પ્રોહી જુગાર ડ્રાઈવ અંગે  પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન પો.સબ.ઈન્સ શ્રી વાય.બી.રાણા ને મળેલ હકિકત મૂજબ  મોટીમારડ ગામે રહેતા અંકીતભાઈ બાબુભાઈ ડાભીના રહેણાક મકાને અમુક ઈસમો જુગાર રમે છે, જેથી સદરહુ હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા નીચે મુજબના ઈસમો ને પકડી પાડેલ 

૧) અંકીતભાઇ બાબુભાઇ ડાભી. રે.મોટીમારડ

(૨) રમેશભાઇ ઉર્ફે સંજય શંકરભાઇ હાંડા રે.મોટીમારડ

(૩) અનીલભાઇ દીનેશભાઇ સોલંકી રે.શાપરીયાળી તા.જેસર જી.ભાવનગર

(૪) દીપકભાઇ કરશનભાઇ ડાકી રે.મોટીમારડ

(૫) અજયભાઇ કાળુભાઇ તલસાણીયા રે.પીપાળીયા

(૬) મધુબેન વા/ઓ બાબુભાઇ ડાભી રે.મોટીમારડ

(૭) વનીતાબેન રાજુભાઇ સુરેલા રે.મોટીમારડ

(૮) લાખીબેન વા/ઓ કરશનભાઇ મોકરીયા રે.ઝાંઝમેર તા.ધોરાજી

(૯) મનુભાઇ પાંચાભાઇ મેણીયા રે.મોટીમારડ

(૧૦) સંજયભાઇ જયમલભાઇ વાસણ રે. જુનાગઢ

(૧૧) અવીનાશભાઇ મગનભાઇ ધામેચા રે.ભુતવડ

(૧૨) મનીષભાઇ ઉર્ફે વાલીયો રમેશભાઇ હાંડા રે.મોટીમારડ

(૧૩) વીષ્ણુભાઇ કમાભાઇ બાવળીયા રે.મોટીમારડ 

(૧૪) રાજુભાઇ બાબુભાઇ ડાભી રે.મોટીમારડ

(૧૫) લીરીબેન વા/ઓ માલદેભાઇ ભોજાભાઇ ડાભી રે.મોટીમારડ

(૧૬) ક્રિષ્નાબેન વા/ઓ અંકીતભાઇ ડાભી રે.મોટીમારડવાળાઓ

પાસે થી

રોકડ રુ. ૭૨૬૩૦ /-  તથા મોબાઇલ નંગ-૧૧ સહિત કૂલ રૂ. ૧,૧૯,૬૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કાર્યવાહી દરમ્યાન પાટણવાવ પો.સ્ટેના પો.સબ.ઈન્સ. વાય. બી. રાણા તથા પો.હેડ.કોન્સ અશોકભાઈ હેમુભાઈ તથા તથા પો. હેડ કોંન્સ. અરુણકુમાર રામજીભાઈ, પો. કોન્સ. પારસભાઈ રસીકભાઇ  તથા  લોકરક્ષક કેવિનભાઈ બોરખતરીયાનાઓ જોડાયા  હતા.

(7:18 pm IST)