Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ભાવનગર જીલ્લામાંમાં આજે કોરોના ના નવા 55 કેસ નોંધાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું : શહેરમાં 27 અને ગ્રામ્યમાં 28 કેસ થયા : અત્યાર સુધીનો કુલ આંક 2297 એ પહોચ્યો અને કુલ મૃત્યુઆંક 40 થયો ( વિપુલ હિરાણી, ભાવનગર)

(7:21 pm IST)