Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વાસ્તવિક સ્ટાર વોર તોળાઈ રહ્યું છે ? યુક્રેનને સેટેલાઈટ દ્વારા સ્ટાર લીન્ક ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડી રહી હોય રશિયા ભારે નારાજ

રશિયાના એક રાજદ્વારીએ જણાવ્યું છે કે રશિયા હવે અવકાશમાં રહેલા સિવિલિયન ઉપગ્રહોને ફૂંકી મારવાનું શરૂ કરી શકે છે. 

સ્ટારલિંક દ્વારા યુક્રેનને પ્રદાન કરવામાં આવેલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને રશિયા પર હુમલો કરતા યુક્રેનિયન હેક્ટીવિસ્ટથી, દેખીતી રીતે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન  ભારે ક્રોધિત હોવાનું કોન્સ્ટેન્ટિન વોરોન્ટ્સોવ નામના રશિયન રાજદ્વારીએ કહ્યું છે.

 

(10:11 pm IST)