Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પોલીસના ત્રાસથી વધુ એક યુવક એ જિંદગી ટૂંકાવી, જસદણ માં થોડા સમય પહેલા રાજકોટમાં રહેતા જય ગોસ્વામી નામના યુવકને ATM ચોરી ના નિવેદન માટે બોલાવ્યા બાદ યુવકને પોલીસ દ્વારા ઢોર માર મારતાની સાથે માનસિક ટોર્ચર કરતા યુવક દ્વારા ઘરે ગળેફાંસો ખાઈ મોત મીઠું કર્યું હોવાના અહેવાલો જય ગોસ્વામી ના પરિવાર જનો કહી રહ્યા છે, જ્યા સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લાશ નહી સ્વીકારવાની વાત પણ પરીવાર જનો કરી રહ્યા છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(11:12 pm IST)