Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

લાઠીમાં ઇ-એફઆઇઆરના આધારે આરોપી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૦ : મ્‍હે. પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલીની સુચનાથી ઇ-એફઆઇઆરના આધારે મોબાઇલ ચોરનાર (૧) અક્ષય મુકેશભાઇ શદડીયા (ઉ.૩૦) ધંધો મજુરી રહે. રાણપુર જન્‍મભુમી હાઇસ્‍કુલ પો તા.રાણપુર જી. બોટાદાને ઝડપી પાડયો છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(2:38 pm IST)