Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટમાં એથ્‍લેટીક દોડમાં ગોપાલ વાઢેર પ્રથમ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ : આવેલ ગુજરાત સ્‍ટેટ એથ્‍લેટીક ચેમ્‍પીયનશિપ ર૦રર માં કોડીનાર તાલુકાના મિતયાજ ગામના વતની આહિર સમાજના યુવાન વાઢેર ગોપાલભાઇ માંડણભાઇએ ૩૯.પર મિનીટીમાં ૧૦ કિલો મીટરની દોડ પુરીકરી પ્રમથ નંબર મેળવેલ છે.

ગોપાલભાઇએ આહિર સમાજનુ ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે ત્‍યારે જુનાગઢના દેવાયત એમ. વાઢેરએ તેમને અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:29 pm IST)