Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઓખા અને બેટ વચ્ચે દરિયાઈ માર્ગે નિર્મિત સિગ્નેચર પુલ અચાનક આગ ભભૂકી

પુલમાં કામ કરતા કામદારો અને પોલીસની મદદથી આગ પર કાબુમાં લેવાઈ : જાનહાની થતા સહેજમાં અટકી :કોઈ ટેક્નિકલ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા : ઓખા અને બેટ વચ્ચે દરિયાઈ માર્ગે નિર્મિત સિગ્નેચર પુલ અચાનક આગ ભભૂકી હતી જોકે પુલમાં કામ કરતા કામદારો અને પોલીસની મદદથી આગ પર કાબુમાં લેવાઈ હતી આગની ઘટનામાં જાનહાની થતા સહેજમાં અટકી હતી કોઈ ટેક્નિકલ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન છે

(9:59 pm IST)