Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઓખા બેટ જેટી વેપારી તથા રીક્ષા ચાલકો દ્વારા દિવ્યાંગ યાત્રિકો માટે વ્હીલ ચેર અર્પણ

 ઓખા : બેટ દ્વારકાની યાત્રાએ દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રવાસીઓ આવે છે. અહીં ઓખાથી જવા માટે એક માત્ર દરિયો રસ્તો હોય ત્યારે અહીંની જેટી પર પહોંચવા દિવ્યાંગ અને વૃધ્ધાઓને ખૂબ જ મુશ્કેલી રહે છે. જે વાતને ધ્યાને લઇ અહીંના વેપારી અને રીક્ષા ચાલકો દ્વારા વિલ ચેરની વ્યવસ્થા કરી છે. જેમાં ડાલ્ડા જીએમબી કર્મચારી કનુભા જાડેજાએ પણ સહયોગ આપેલ હતો. (તસ્વીર-અહેવાલઃ ભરત બારાઇ-ઓખા)

(10:18 am IST)