Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગોંડલ બાર એસોસિએશનના નવા હોદેદારો

 ગોંડલઃ બાર એસોસિએશન ની ચુટણી ઉતેજના પુણઁર્ માહોલમા અત્રેના કોર્ટ સંકુલમા યોજાતા ૩૩૪ મતદારો પૈકી ૨૩૧ મતદારોએ મતદાન કર્યુ હતુ. બાદમાં ગણતરી હાથ ધરાતા પ્રમુખ તરીકે પરેશભાઇ રામાણી,ઉપપ્રમુખ તરીકે એચ.એમ.જાડેજા,જે.કે.પારઘી,સેક્રેટરી તરીકે ભાવેશભાઈ શિંગાળા તથા જોઇન્ટ સેક્રેટરી તરીકે વિનયભાઇ રાખોલીયા,મિતુલભાઇ રૈયાણી ચુંટાયેલા જાહેર થયા હતા.(તસવીર-જીતેન્દ્ર આચાર્ય)

(10:20 am IST)