Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

થાન બાર એસોસીએશનની ચૂંટણીઃ

વઢવાણ : થાનમાં એડવોકેટ બાર એસોસીએશનની ચૂંટણી શુક્રવારના રોજ કોર્ટ રૂમ ખાતે યોજવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૧ -૨૦૨૨ ના પ્રમુખ ઉપપ્રમુખના હોદેદારો માટે ૪૨ સભ્યોએ મતદાન કર્યુ હતુ. પ્રમૂખ તરીકે આર.એસ. સોલંકી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ દાણા તથા સેક્રેટરી તરીકે ભાવેશ સોનગરા ચૂંટાયા હતા. તેઓને બાર એશોશીએશનના સભ્યોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

(11:29 am IST)