Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

માળિયા હાટીનાના પીખોર ગામે ખોટુ મતદાન કરાવતાં મારામારી

માળીયા હાટીના, તા. ર૦ :  તાલુકાના પિખો ર ગામે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે મારા મારી થઈ છે. જેમાં દીપક ભાઈ રાણા ભાઈ સોંદરવાના પત્ની ઉમેદવાર જ્યારે સામાં પક્ષ વારા ખોટું મતદાન કરાવતા હોય મારા મારી થતાં દીપક ભાઈ રાણા ભાઈ શોંદરવા ને ગંભીર ઇજા થતાં માળીયા હાટીના દવાખાને દાખલ કરેલ છે પી એસ આઈ મંઘરા સ્ટાફ સાથે દોડીગયેલા  અને આરોપી ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દીપકભાઈ શોંદરાવા એ આરોપી તરીકે ૧ અજિત દેવા બાબરીયા ૨ ઉમેશ દેવા બાબરીયા ૩ મગન રામજી ૪ મનસુખ ભૂત ૫ ભરત ગોરધન અને ૬ અજિત દેવા નો છોકરો  આમ.  છ સામે માળીયા પોલીસમાં એસ્ટ્રો સિટીની  ફરિયાદ નોંધાવેલ છે.

(11:32 am IST)