Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને જેઠાલાલ

 વેરાવળ -પ્રભાસપાટણઃ તારક મહેતા કા ઉંલ્ટા ચશ્મા ફેઇમ જેઠાલાલ -દિલીપભાઇ જોષીએ સોમનાથ મહાદેવના પરિવાર સાથે દર્શન કર્યા હતા. અને આ પ્રસંગે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. સાથે જ સોમનાથ તિર્થના વિકાસ પ્રયોજનાથી માહિતગાર થયા હતા. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ - (વેરાવળ), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

 

(11:32 am IST)