Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગોંડલના વોરા કોટડામાં ૯૮ વર્ષના વૃધ્ધાનું મતદાન

 ગોંડલ : તાલુકાના નાના એવા વોરા કોટડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૯૮ વર્ષના ઓતમબેન ગોબરભાઇ ભંડેરીએ મતદાન કર્યુ હતું. વોરા કોટડામાં ૭૬ ટકા મતદાન નોંધાયું છે. (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય)

(11:48 am IST)