Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ખીરસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

 ખીરસરા : ખીરસરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ખીરસરા તાલુકા શાળામાં રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ મતદાન કર્યુ હતું. (તસ્વીર : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:51 am IST)