Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

લોધીકા તાલુકામાં વડીલો દ્વારા મતદાન

 ખીરસરા : લોધીકા તાલુકાના ખાંભા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧૦ વર્ષના ઉજીબેન ભરવાડે તથા અન્ય વડીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (તસ્વીર : અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(11:52 am IST)