Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સરધારમાં ૧૦૯ વર્ષના કંકુબેન ખૂંટનું મતદાન

રાજકોટઃ તાલુકાના સરધાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરધાર ગામના ૧૦૯ વર્ષના કંકુબેન શિવાભાઇ ખુંટે મતદાન કરેલ હતું તે પ્રસંગની તસ્વીર.

(11:53 am IST)