Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ખીરસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સજોડે મતદાન કરતા તાલુકા પંચાયત સદસ્ય

 ખીરસરા : ખીરસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોધીકા તાલુકા પંચાયત સદસ્ય અવનિબેન સોલંકી તેમજ શ્યામભાઇ સોલંકીએ ખીરસરા તાલુકા શાળા મતદાન મથક ઉપર સજોડે મતદાન કર્યુ હતું. (તસ્વીર : અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:54 am IST)