Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

હાલારમાં ચૂંટણી

 જામનગર :  ગ્રામય વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રારંભ બધા જ મતદાતાઓની કતારો જોવા મળી હતી. જામનગર જિલ્લાના હર્ષદપુર, નાના થાવરીયા, વીજરખી, મોડપર, બેરાજા, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મતદાન બુથ ઉપર સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરવામાં આવી હતી. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:38 pm IST)