Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ધ્રોલ તાલુકાની ૧૬માંથી ૪ ગ્રામ પંચાયત સમરસ ૧૧ ગ્રામ પંચાયતની ચૂંટણી

 ધ્રોલ : ધ્રોલમાં કુલ ૧૬ ગ્રામ પંચાયતની ૪ સમરસ ૧૧ ગ્રામ પંચાયતની ચુંટણીનો જંગ જામ્યો હતો.તાલુકાની કુલ ૧૧ ગ્રામ પંચાયતની ચુંટણીનું મતદાન ૭૨.૧૯ ટકા મતદાન થયું હતું. (સંજય ડાંગર-ધ્રોલ)

(1:21 pm IST)