Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સાવરકુંડલાનાં નેસડીગામમાં ૯૦ વર્ષીય વૃધ્ધાએ મતદાન કર્યુ

(દિપક પાંધી દ્વારા) સાવરકંુડલા તા.ર૦ : તાલુકાના  નેસડી ગ્રામ પંચાયતની ચુંટણીમાં એક નેવું વર્ષના વૃધ્ધમાજીએ મતદાનની પવિત્રફરજ બજાવી હતી. વૃધ્ધામાજી મતદાન મથકે મતદાન માટે આવી પહોંચ્યા ત્યારે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઇ પાનસુરીયા અને નેસડીનાં સરપંચ હિંમતભાઇ ગેવરીયાએ માજીની મતદાન પ્રત્યેની જાગૃતિની સરાહના કરી આનંદ વ્યકત કર્યો હતો. (

(1:24 pm IST)