Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમિતભાઇ શાહનું સ્‍વાગત

પ્રભાસપાટણઃ સોમનાથના દર્શને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ પધારેલા ત્‍યારે જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર દ્વારા હેલીપેડ ખાતે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ અને તેમની સાથે અન્‍ય આગેવાનો દ્વારા પણ સ્‍વાગત કરવામાં આવેલ જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીર-અહેવાલઃ દેવાભાઇ રાઠોડઃ પ્રભાસપાટણ

(12:17 pm IST)