Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ખંભાળીયાના કુરંગા પાસે કાર પલ્‍ટી જતા ૪ ને ઇજા

ખંભાળીયા : કુરંગા અને ઘડી કંપની વચ્‍ચે દ્વારકા જઇ રહેલ વ્‍યકિતઓને ગાડી આડે આખલો આવતા ગાડી પલ્‍ટી જતા ૪ વ્‍યકિતઓને ઇજા થતા સારવાર માટે ખંભાળીયા સરકારી હોસ્‍પિટલમાં ખસેડેલ છે. (તસ્‍વીરઃ અહેવાલ કોૈશલ સવજાણી, ખંભાળીયા)

(1:24 pm IST)