Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

જામનગર ચોકડી પાસે અકસ્માતમાં એકનું મોત : ૩ને ઇજા

જામનગર : ચોકડી પાસે વહેલી સવારે પાંચ વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ઈજા થઈ હતી. જેમાંથી એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું અને ત્રણ લોકોને ઘાયલ થતાં તાત્કાલિક ૧૦૮ની મદદથી જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ઉપરોકત તસ્વીરમાં અકસ્માત ગ્રસ્ત કાર નજરે ચડે છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર :કિંજલ કારસરીયા, જામનગર)

(12:38 pm IST)