Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ધોરાજીમાં કોરોના કેસોનો વિસ્ફોટ : એક જ દિવસમાં 33 નવા કેસ નોંધાયા : કુલ 286 કેસ થયા : ત્રિપલ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે શહેર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં એક જ દિવસમાં 33 કોરોના પોઝિટિવ  આવતા આરોગ્ય વિભાગના છબરડો બહાર આવ્યો હતો. ડોર ટુ ડોર સર્વે કરવા નો રાજકોટ જિલ્લા કલેક્ટરે આદેશ કરતા પ્રથમ ચરણમાં છે એકસાથે  33 કેસ આવતા ધોરાજી ફફડાટ  છવાયો હતો.

            છેલ્લા ઘણા સમયથી ધોરાજી નો આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય એ પ્રકારે સેમ્પલ લેવામાં ખૂબ મોડું કરતું હતું, જે બાબતે ધોરાજીની અનેક સંસ્થાઓ તેમજ ધોરાજીના ધારાસભ્ય એ પણ આ બાબતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી કે નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવે તો ધોરાજીમાં વધુ પડતા કોરોના ના કેસ છે. પણ એ વાત ગંભીરતાથી લીધી ન હતી, બાદ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન એ સમગ્ર ધોરાજી માં સર્વે કરવાનો આદેશ કરતાં પ્રથમ દિવસે છે જે રિપોર્ટ આવ્યા છે એ રિપોર્ટમાં એક સાથે 33 કેસ આવતા ધોરાજી ની જનતા માં ફફડાટ છવાઈ ગયો હતો.

હવે ધોરાજી ત્રીપલ સદી તરફ ધોરાજી જઈ રહ્યું છે. કોરોના પોઝિટિવ છબીઓ નો વિસ્તાર નીચે મુજબ છે

 

(1) ધોરાજી માં કંસારા ચોક ખાતે રહેતા 48 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો......

(2) ધોરાજી નાં  બારોટ શેરી માં રહેતા 51 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો...

(3) ધોરાજી નાં બારોટ શેરી માં રહેતા 27 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો.....

(4) ધોરાજી નાં બારોટ શેરી માં રહેતા 15 વર્ષીય કિશોરી નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(5) ધોરાજી તાલુકા નાં ભાડેર ગામે  કલ્યાણ સોસાયટી માં રહેતા 30 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો.....

(6) ધોરાજી તાલુકા નાં ભાડેર ગામે દોઢ વર્ષીય બાળકનો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(7) ધોરાજી નાં જેતપુર રોડ પર સરદાર ચોક માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો.....

(8) ધોરાજી નાં જેતપુર રોડ પર સરદાર ચોક અને કિરણ સ્ટીલ ની સામે રહેતાં 10 વર્ષીય બાળકનો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(9) ધોરાજી નાં બાવાગોર કોલોનીમાં રહેતા 40 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો......

(10) ધોરાજી નાં રાધાનગર ઉપલેટા રોડ પર રહેતાં 55 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો...

(11) ધોરાજી નાં આંબાવાડી કોલોની  વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો...

(12) ધોરાજી નાં હિરપરા વાડી માં રહેતા 48 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(13) ધોરાજી તાલુકા ભાડેર ગામે રહેતાં 34 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો.....

(14) ધોરાજી નાં મંડાણ વાળી વિસ્તારમાં રહેતા 69 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(15) ધોરાજી નાં બંસી એપોરટમેનટ સ્ટેશન રોડ પર રહેતા 19 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો...

(16) ધોરાજી નાં પોસ્ટ ઓફિસ રોડ પર ગાંધી વાસ માં રહેતા 32 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો...

(17) ધોરાજી નાં મોચી બજાર નરીયાળી શેરી માં રહેતા 45 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(18) ધોરાજી નાં જમનાવડ રોડ પર રહેતાં 68 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો....

(19) ધોરાજી નાં લાલા લજપતરાય ભાદર કોલોનીમાં રહેતા 45 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો.....

(20) ધોરાજી નાં નવાં બસસ્ટેન્ડ પાસે ટોપીયા વાડી માં રહેતા 65 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો...

(21) ધોરાજી નાં નવાં બસસ્ટેન્ડ પાસે ટોપીયા વાડી માં રહેતા 47 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો.....

(22) ધોરાજી નાં બસ સ્ટેન્ડ પાસે  રહેતા 42 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો...

(23) ધોરાજી નાં આંબલી કુવા પાસે રહેતા 50 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો...

(24) ધોરાજી નાં આંબલી કુવા પાસે રહેતા 45 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો....

(25) ધોરાજી નાં આંબલી કુવા પાસે રહેતા 70 વર્ષીય પુરૂષ નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો...

(26) ધોરાજી નાં આંબલી કુવા પાસે રહેતા 39 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો...

(27) ધોરાજી નાં નવાં બસસ્ટેન્ડ પાસે ટોપીયા વાડી માં રહેતા 22 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો....

(28) ધોરાજી નાં બસ સ્ટેન્ડ પાસે રહેતા 15 વર્ષીય કિશોરી નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો...

(29) ધોરાજી નાં પોસ્ટ ઓફિસ રોડ પર ગાંધી વાસ માં રહેતા 45 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો...

(30) ધોરાજી નાં હિરપરા વાડી માં રહેતા 58 વર્ષીય મહીલા નો કોરોના પોઝિટીવ કેસ  નોંધાયો..

(31) ધોરાજી નાં બહાર પુરાં  45 વર્ષિય યુવક નો કોરોના પોઝીટીવ નોંધાયો.....

(32)પાચપીરની વાડી પાસે 70 વર્ષિય વુદ્ધા નો કોરોના પોઝીટીવ નોંધાયો....

(33) ધોરાજી નાં ટોપીયા વાડી નાં  પાસે 35 વર્ષિય મહીલા નો કોરોના પોઝીટીવ નોંધાયો....

અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કેસ કુલ 286 નોંધાયા છે.

(9:13 pm IST)