Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,વંથલીમાં 5 કેસ, માળિયામાં 3 કેસ,કેશોદ, ભેસાણ, માણાવદર, મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે  કોરોનાના નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 28 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના 26 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,વંથલીમાં 5 કેસ, માળિયામાં 3 કેસ,કેશોદ, ભેસાણ, માણાવદર, મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:53 pm IST)