Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોરબીના રામધન આશ્રમમાં શરદપૂનમ નિમિતે યજ્ઞ, મહાઆરતી અને પ્રસાદ યોજાયા.

મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે સવારે યજ્ઞ, સાંજે મહાઆરતી અને કુમારિકા પૂજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં શરદ પુનમ નિમિતે ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો જે મહોત્સવને સફળ બનાવવા દિલીપભાઈ દેવ્કારનભાઈ, દલસુખભાઈ, મહાદેવ ભગત તેમજ મુકેશ ભગત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(11:27 am IST)