Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જામનગરમાં કોરોનાના ૨૧ દર્દીઓને રજા આપી ત્યાં નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર:::જામનગરમાં કોરોનાના ૨૧ દર્દીઓને રજા આપી ત્યાં નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

           છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે લોકોમાં પણ ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

(4:46 pm IST)
  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST

  • ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST