Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબીના રાજપર ગામ નજીક કારખાનામાં વીજ શોક લાગતા યુવાનનું મોત.

મોરબીના રાજપર ગામ નજીક ગુરુકૃપા વોટર સપ્લાયર કારખાનામાં યુવાનને વીજ શોક લગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે


મોરબીના રાજપર ગામ નજીક આવેલ ગુરુકૃપા વોટર સપ્લાયર કારખાનામાં અશોક ધીરુભાઈ પરમાર (ઉ.૧૮) ને વીજ શોક લાગતા તેનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:40 pm IST)