Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને નરેન્‍દ્રભાઇ મોદી : પૂજન અર્ચન - અભિષેક

 વેરાવળ - પ્રભાસપાટણ : સોમનાથ સદભાવના ગ્રાઉન્‍ડમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જાહેર સભા અનુસંધાને  પધારેલા ત્‍યારે સોમનાથ ખાતે હેલીપેડ ખાતે ઉતરાણ કરી અને સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવનાં દર્શન પૂજા અર્ચના કરી અને ગંગાજળ અભિષેક કરેલ અને મહાદેવને પ્રાથના કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : દિપક કકકડ(વેરાવળ) દેવાભાઇ રાઠોડ ,પ્રભાસ પાટણ)

(11:08 am IST)