Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

તાલાળા-જુનાગઢના ત્રણ ગુન્‍હાનો ફરારી ઝડપાયો

જુનાગઢ, તા. ર૧ :  સી-ડીવઝન પો. સ્‍ટે. ના સ્‍ટે.ના ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦ ૪રર૦૩ર૪/ર૦રર ઇ.પી.કો.ક. ૪ર૦,૪૦૯, ૧ર૦(બી) ૧૧૪ પ૦૬ મુજબના ગુન્‍હાના કામે નાસતો ફરતો આરોપી રામભાઇ ભગવાનભાઇ કરમટા રબારી રહે. ગુંદરણ તા. તાલાળા વાળો ઇવનગર રોડ ઉપર ઉભેલ છે. જેથી તુરત જ હકિકત વાળી જગ્‍યાએ જતા મળી આવેલ છે. જેથી સી-ડીવીઝન પો. સ્‍ટે.ના ગુન્‍હાના છેતરપીંડીના  કામે હસ્‍તગત કરી અટક કરવાાીન તજવીજ ચાલુ છે.

મજકુર આરોપી કામભાઇ ઉ.વ.૪૮ વાળો નીચે ગુન્‍હામાં નાસતો ફરતો હોય જેમાં (૧) જુનાગઢ સી-ડીવીઝન પ. સ્‍ટે.ના ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦૪રર૦૩ર૪/ર૦રર ઇ.પી.કો.ક ૪ર૦,૪૦૯,૧ર૦ (બી) (ર) જુનાગઢ બી-ડીવીઝન પો. સ્‍ટે. ગુ.ર.નુ. ૧૧ર૦૩૦ ર૪રર૦૩પ૧ આઇપીસી કલમ -૪૦૯, ૪ર૦, ૧ર૦ બી (૩) તાલાલા પો. સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૬ ૦૦૭રર૦ર૩૬/ર૦રર આઇપીસી કલમ -૪૦૯, ૪ર૦, ૧ર૦ બી મુજબ છે.

સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે.એમ. વાળા તથા પો. હેડ કોન્‍સ. આઝાદ સિંહ સીસોદીયા તથા ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા પો. કોન્‍સ. રોહિતભાઇ ધાધલ તથા ચેતનસિંહ સોલંકી તથા દિલીપભાઇ ડાંગર તથા મનીશભાઇ હુંબલ વિગેરે પોલીસ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(11:57 am IST)