Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જુનાગઢ રાજગોર મહિલા સંગઠન દ્વારા સન્માન

 જુનાગઢ : રાજગોર મહિલા સંગઠનના બહેનો દ્વારા જ્ઞાતિના મનિષાબેન એન. ભરાડ, કે જેઓ પોલીસ વિભાગમાં ઇ/ ચા ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ આઇ.જી.પી. ઓફીસ જુનાગઢ અને પી.એ. ટુ આઇ.જી.પી. જુનાગઢએ બંન્ને ચેલેન્જીંગ જગ્યાની જવાબદારી સંભાળે છે. અને જ્ઞાતિના તમામ કાર્યક્રમોમાં એમની પ્રેરક ઉપસ્થિતી રહે છે, તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:39 pm IST)