Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

નરેન્‍દ્રભાઇને આવકારતા રામભાઇ મોકરીયા સહિતના આગેવાનો

ધોરાજી ખાતે આયોજીત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સભામાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, લોકસભાના સાંસદ રમેશભાઇ ધડુક સહિતના નરેન્‍દ્રભાઇને આવકાર્યા હતા અને સ્‍મૃતિચિન્‍હ અર્પણ કર્યુ હતુ.

(1:44 pm IST)