Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ધોરાજીમાં નરેન્‍દ્રભાઇ મોદીને આવકારતા ભાજપના આગેવાનો

 ધોરાજી ખાતે ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જાહેરસભા સંબોધી હતી. આ તકે રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, જયેશભાઇ રાદડીયા, ડો. વલ્લભભાઇ કથીરીયા, પ્રશાંતભાઇ કોરાટ, ભૂપતભાઇ બોદર, મનસુખભાઇ ખાચરીયા સહિતનાએ ઉપસ્‍થિત રહીને વડાપ્રધાનનું સન્‍માન કર્યુ હતું.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(1:49 pm IST)