Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જાહેરસભાની તૈયારીની ચર્ચા

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગઇકાલે જાહેરસભા સંબોધી હતી. આ તકે કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ભુપતભાઇ બોદર સહિતના તૈયારીની ચર્ચા કરતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:50 pm IST)