Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

નરેન્‍દ્રભાઇનો હેલીકોપ્‍ટરનો કાફલો

ગઇકાલે ધોરાજી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જાહેર સભા સંબોધી હતી. ત્‍યારે તેમનો કાફલો હેલીકોપ્‍ટરમાં આવ્‍યો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:52 pm IST)