Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જયેશ રાદડિયાની પીઠ થબથબાવતા નરેન્‍દ્રભાઇ મોદી

ગઇકાલે રવિવારે ધોરાજી ખાતે જાહેરસભામાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મંચ પર ભાજપના ધારાસભ્‍ય અને જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડિયાની પીઠ થબથબાવી અભિનંદન સાથે શુભેચ્‍છા આપેલ. પૂર્વ ધારાસભ્‍ય પ્રવિણભાઇ માંકડિયા આ દૃશ્‍ય રસપૂર્વક નિહાળી રહ્યા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:56 pm IST)