Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જે.પી.નડ્ડાએ રામભાઇ મોકરીયાની મહેમાનગતિ માણી

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા રાજકોટના મહેમાન બન્‍યા હતા. ત્‍યારે  રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના નિવાસસથાને જઇને જે.પી.નડ્ડાએ મહેમાનગતિ માણી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:54 pm IST)