Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અમીતભાઇ શાહને આવકારતા રીવાબા - રવિન્‍દ્ર જાડેજા

કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે ખંભાળીયાની મુલાકાતે છે. ત્‍યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને રવિન્‍દ્ર જાડેજાએ શ્રી અમિતભાઇનું સ્‍વાગત કરીને આવકાર્યા હતા.

(3:57 pm IST)