Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા આમિતભાઈનો ભુજનો પ્રવાસ રદ્દ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભુજ પહોંચ્યા

ભુજ::ચુંટણીના માહોલ વચ્ચે ગૃહમંત્રી અમિતભાઈ શાહની અત્યારે સાંજે ભુજમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. પરંતુ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા એમનો પ્રવાસ રદ્દ થયો હતો. તેમની જગ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજ આવી પહોંચ્યા હતા. (રિપોર્ટ: વિનોદ ગાલા, ભુજ)

 

(7:59 pm IST)