Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગૌતમ દિનેશ સિંગરખીયા નામના ૨૦ વર્ષના યુવકની ઘાતકી હત્યા

મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ ધરી

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગૌતમ દિનેશ સિંગરખીયા નામના ૨૦ વર્ષના યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. હાલ મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ ધરી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:17 am IST)