Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝે ડિસેમ્‍બર ૨૦૨૧ કવાર્ટરમાં રૂા. ૨૦,૫૩૯ કરોડનો રેકોર્ડ પ્રોફિટ નોંધાવ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૨ : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડે ૩૧મી ડિસેમ્‍બર ૨૦૨૧ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના તમામ વ્‍યવસાયોએ મજબૂત વૃદ્ધિ નોંધાવતાં રેકોર્ડ નાણાકીય કામગીરી નોંધાવી હતી. કંપનીએ તેનો અત્‍યાર સુધીનો સૌથી વધુ સંકલિત (કોન્‍સોલિડેટેડ) ચોખ્‍ખો નફો રૂ. ૨૦,૫૩૯ કરોડ અને એબિટ્‍ડા (ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍) રૂ. ૩૩,૮૮૬ કરોડ નોંધાવ્‍યો હતો, તેમજ અત્‍યાર સુધીની સૌથી વધારે આવક રૂ. ૨૦૯,૮૨૩ કરોડ નોંધાવી હતી. ઓઇલ ટુ કેમિકલ (બ્‍૨ઘ્‍) અને એક્‍સપ્‍લોરેશન એન્‍ડ પ્રોડક્‍શન (ચ્‍્રૂભ્‍) વ્‍યવસાયો ઇન્‍ક્રિમેન્‍ટલ ગ્રોથમાં સૌથી મોટા યોગદાનકર્તા રહેવાની સાથે જિયો અને રિટેલ બંને વ્‍યવસાયોએ મજબૂત વૃદ્ધિ સાથે અત્‍યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો નોંધાવ્‍યા હતા. આ મજબૂત સર્વાંગી પ્રદર્શન સાથે, રિલાયન્‍સનો ડિસેમ્‍બર ૨૧ ક્‍વાર્ટર માટેનો ચોખ્‍ખો નફો વ્‍ઘ્‍લ્‍ કરતા બમણો છે - જે ય્‍ત્‍ન્‍ પછી માર્કેટ કેપિટલાઇઝેશનની રીતે બીજી સૌથી મોટી ભારતીય કંપની છે.

પરંપરાગત રીતે કંપનીના નફામાં સૌથી મોટો હિસ્‍સો આપતા રિલાયન્‍સના બ્‍૨ઘ્‍ બિઝનેસે ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍માં નોંધપાત્ર રીકવરી દર્શાવતાં તે  વાર્ષિક ધોરણે (ળ્‍-ં-ળ્‍) ૩૮.૭ ટકા વધીને રૂ. ૧૩,૫૩૦ કરોડ (૧.૮ બિલિયન અમેરિકી ડોલર) થઇ. ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍માં રીકવરી ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને તેમાંથી બનાવવામાં આવતા ટ્રાન્‍સપોર્ટેશન ફયુઅલની કિંમતમાં સુધારા, ઊંચા પોલિયેસ્‍ટર ચેઇન ડેલ્‍ટા અને ઉત્‍પાદનમાં વધારાને કારણે નોંધાઈ હતી.

ચ્‍્રૂભ્‍ બિઝનેસની ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍ પણ ઉત્‍પાદનમાં મહત્‍વપૂર્ણ વધારાની સાથે કિંમતોમાં સુધારો થતાં રૂ. ૨,૦૩૩ કરોડની નવી ઊંચાઈએ પહોંચી હતી. ડિસેમ્‍બર ૨૦૨૧દ્ગક્ર ત્રિમાસિક ગાળામાં ઉત્‍પાદન વાર્ષિક ધોરણે ૮૭ ટકાની વૃધ્‍ધિ સાથે ૫૩.૩ બિલિયન ક્‍યુબિક ફીટ ઇક્‍વિવેલેન્‍ટ (ગ્‍ઘ્‍જ્‍ફૂ) હતું, જયારે ધ્‍ઞ્‍ઝ૬ કુદરતી ગેસની કિંમત એક વર્ષ અગાઉના ગાળાની સરખામણીએ ૭૪ ટકા વધારે રહી હતી.

ઙ્કમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે રિલાયન્‍સે જ્‍ળ્‍૨૨ ના ૩મ્‍ માં વધુ એક વખત આશ્ચર્યચકિત કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમે અમારા તમામ વ્‍યવસાયોના મજબૂત યોગદાન સાથે રેકોર્ડ ઓપરેશનલ પરિણામો આપ્‍યાં છે,ઙ્ઘ એમ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર મુકેશ ડી. અંબાણીએ જ્‍ળ્‍૨૨ ના મ્‍૩ પરિણામો પર ટિપ્‍પણી કરતી વખતે જણાવ્‍યું હતું.

જિયો પ્‍લેટફોર્મ લિમિટેડ હેઠળનો ડિજિટલ સેવાઓનો વ્‍યવસાય પણ ડિસેમ્‍બર ૨૧ ક્‍વાર્ટર દરમિયાન રૂ. ૧૦,૦૦૮ કરોડ ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍, ૧૮.૧ ટકા ળ્‍-ં-ળ્‍ વૃધ્‍ધિ સાથે તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર પહોંચ્‍યો હતો. ઉચ્‍ચ સબસ્‍ક્રાઇબર બેઝ અને ખ્‍ય્‍ભ્‍શ્‍ માં વૃધ્‍ધિને કારણે ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍ માર્જિનમાં ૫૦૦ બેઝીસ પોઇન્‍ટ કરતાં વધારેનો તીવ્ર વધારો જોવા મળ્‍યો હતો.જિયો માટે આ ત્રિમાસિક ગાળો ૪૨૧ મિલિયન સબ્‍સ્‍ક્રાઇબર બેઝ સાથે પૂરો થયો હતો - જે અગાઉના ૧૨-મહિનાના સમયગાળાની સરખામણીએ ૧૦ મિલિયનથી વધુનો વધારો દર્શાવે છે. વપરાશકર્તા દીઠ માસિક સરેરાશ આવક (ખ્‍ય્‍ભ્‍શ્‍) વધીને ૧૬ ક્‍વાર્ટરની ટોચે પહોંચતાં રૂ. ૧૫૧.૬ થઈ હતી, જે બહેતર સબ્‍સ્‍ક્રાઇબર મિશ્રણ અને ૧ાૃક ડિસેમ્‍બર ૨૦૨૧દ્મક અમલમાં આવેલા ૨૦્રુ ટેરિફ વધારોને આભારી હતી.

ગ્રાહક દીઠ માસિક સરેરાશ ડેટા અને વોઇસના વપરાશ અનુક્રમે ૪૨.૬ ટકા અને ૧૩.૨ ટકાની વૃધ્‍ધિ સાથે ૧૮.૪ જી.બી. અને ૯૦૧ મિનિટ રહેતાં જિયોના ગ્રાહક એંગેજમેન્‍ટમાં સુધારાની પ્રક્રિયા ચાલુ રહી હતી. જિયોએ ખૂબ જ ઝડપથી વૃધ્‍ધિ પામી રહેલા જિયોફાઇબર હેઠળ વાયરલાઇન બ્રોડબેન્‍ડમાં પાંચ મિલિયન ગ્રાહકો નોંધાવ્‍યા હતા.

દેશના લગભગ ૧,૦૦૦ જેટાં ટોચના શહેરોમાં ૫ઞ્‍ કવરેજ આયોજન પૂર્ણ થવાની સાથે જિયોએ ૫ઞ્‍ ટ્રાયલમાં પ્રગતિ ચાલુ રાખી છે. કંપની હવે તેના ૫ઞ્‍ નેટવર્ક પર હેલ્‍થકેર અને ઔદ્યોગિક ઓટોમેશનમાં અદ્યતન ઉપયોગના કેસોનું પરીક્ષણ કરી રહી છે.કોવિડ મહામારીની નકારાત્‍મક અસર દૂર થતાં અને પરિચાલનની સ્‍થિતિ સામાન્‍ય થતાંની સાથે જ રિલાયન્‍સ રિટેલે ડિસેમ્‍બર ૨૦૨૧ ક્‍વાર્ટર દરમિયાન તેની અત્‍યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી હતી. અત્‍યાર સુધીના સૌથી વધુ સ્‍ટોરમાંથી વેચાણની સાથે-સાથે ડિજીટલ અને ન્‍યૂ કોમર્સમાં સાતત્‍યપૂર્ણ વૃધ્‍ધિને કારણે તમામ કન્‍ઝમ્‍પશન બાસ્‍કેટ્‍સે શ્રેષ્ઠતમ આવક નોંધાવી હતી.

રિલાયન્‍સ રિટેલની કુલ આવક ડિસેમ્‍બર ૨૧ ક્‍વાર્ટરમાં ૫૨.૫ ટકાની વૃધ્‍ધિ સાથે રૂ. ૫૭,૭૧૪ કરોડ થઈ હતી, જયારે ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍ વાર્ષિક ૨૩.૮ ટકાની વૃધ્‍ધિ સાથે રૂ. ૩,૮૨૨ કરોડ રહી.

રિલાયન્‍સ રિટેલે તેના પદચિહ્નને વિસ્‍તારવાનું ચાલુ રાખ્‍યું અને કુલ ૧૪,૪૧૨ સ્‍ટોર્સ અને ૪૦ મિલિયન ચોરસ ફૂટ રિટેલ સ્‍પેસ સાથે ૮૩૭ સ્‍ટોર્સ ઉમેર્યા. ભૌતિક રિટેલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપરાંત, કંપનીએ તેની ડિજિટલ હાજરીને પણ મજબૂત બનાવી છે. કંપનીએ તેના ન્‍યૂ કોમર્સ પ્‍લેટફોર્મ પર વેપારી ભાગીદારોમાં વાર્ષિક ધોરણે (ળ્‍-ં-ળ્‍) ચાર ગણો ઉછાળો નોંધાવ્‍યો હતો, જયારે ૫૦ ટકા જેટલા ડિજીટલ કોમર્સ ઓર્ડર ટિયર-૨ અથવા નાના શહેરોમાંથી આવતાં ડિજિટલ કોમર્સ પ્‍લેટફોર્મ પરના ઓર્ડર બમણાં થયા હતા.

ત્રિમાસિક ગાળા દરમિયાન રિલાયન્‍સ તેના બાકીના હિતો વેચીને શેલ ગેસના કારોબારમાંથી બહાર આવી, જેના પરિણામે રૂ. ૨,૮૭૨ કરોડનો અસાધારણ લાભ થયો, જે ચોખ્‍ખા નફામાં સમાવિષ્ટ છે.

(12:12 pm IST)